خطوة إلى عالم لا حدود له من القصص
મહાભારતની અશ્વત્થામાની કથા જ્યાં પૂરી થાય છે મહાકાળના એ બિંદુથી પ્રેરણાબેન આ નવલકથા શરૂ કરે છે. કલ્પના ઘણી વિરાટ છે. માનવ ઈતિહાસના તબક્કાઓ કાળજીથી પસંદ કરીને ચોક્સાઈથી અને સર્જનાત્મક રીતે અશ્વત્થામા સાથે વણ્યા છે. પ્રત્યેક સંવેદનશીલ મનુષ્યને વિચાર કરતાં પ્રેરે એવી આ નવલકથા છે. વિશ્વ સમક્ષનો સનાતન પ્રશ્ન એ જ છે કે મનુષ્યજાતિનું કલ્યાણ ક્યાં અને શેમાં રહેલું છે. આ પ્રશ્નનો ઉત્તર પણ આ નવલકથા સામર્થ્યપૂર્વક આપે છે. આ નવલકથાને શ્રેષ્ઠ નવલકથાનું પ્રથમ ઈનામ મહારાષ્ટ્રની ગુજરાતી સાહિત્ય એકેડેમી તરફથી મળેલું છે.
© 2021 Storyside IN (دفتر الصوت ): 9789355440228
تاريخ الإصدار
دفتر الصوت : 17 ديسمبر 2021

عربي
الإمارات العربية المتحدة