خطوة إلى عالم لا حدود له من القصص
5
تطوير الذات
જો તમે આ પ્રશ્નોનો જવાબ 'ના'માં આપી રહ્યા છો તો જાણી લો કે તમને આનો જવાબ તમારા સંપૂર્ણ વ્યક્તિત્વ વિકાસ દ્વારા જ મળી શકશે. કેમ કે વ્યક્તિની સફળતા, પ્રસિદ્ધિ, યશ અને સન્માનને વધારવામાં એના વ્યક્તિત્વની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. અફસોસની વાત છે કે આપણાં દેશમાં સામાન્ય માણસ પોતાના વ્યક્તિત્વને નિખારવામાં વધારે દિલચસ્પી નથી રાખતો. આની પાછળ એમની એક માત્ર ધારણા એ હોય છે કે તેઓ વ્યક્તિત્વ નિખારવાના પ્રયાસને વ્યર્થનો દેખાવ માને છે અને સ્વયંને સાદગીપસંદ કહીને યોગ્ય રીતે રહેવાથી પણ દૂર ભાગે છે. જ્યારે આધુનિક યુગમાં સફળતા મેળવવા માટે સંપૂર્ણ વ્યક્તિત્વ વિકાસ અત્યંત જરૃરી છે. તમારું વ્યક્તિત્વ જ છે જે લોકો પર એવો પ્રભાવ છોડે છે, જેનાથી તેઓ તમારાથી પ્રેરિત થઈને તમારું અનુસરણ કરવા લાગે છે. શ્રી સૂર્યા સિન્હાએ આધુનિક સમયની જરૃરિયાતને ઓળખીને સંપૂર્ણ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સનું સર્જન કરીને અગણિત યુવક-યુવતીઓને લાભાન્વિત કર્યા છે. પોતાના અનુભવો પર આધારિત એમના દ્વારા લખાયેલી કેટલીય પ્રેરણાદાયક પુસ્તકો બજારમાં બેસ્ટસેલર બની ચૂકી છે. જેને લગભગ ડઝનભર અન્ય ભાષાઓમાં પણ રૃપાંતરિત કરવામાં આવી ચુકી છે. પ્રસ્તુત પુસ્તકમાં પણ એમણે વ્યક્તિત્વ વિકાસથી સંબંધિત એ બધી માનવીય ચેષ્ટાઓ પર પ્રકાશ પાડ્યો છે જે વ્યક્તિને સાધારણથી અસાધારણ બનાવી દે છે. અમારો વિશ્વાસ છે કે આ પુસ્તક તમને પણ સામાન્યમાંથી ખાસ બનાવશે.
© 2021 Storyside IN (كتاب صوتي): 9789355440693
تاريخ النشر
كتاب صوتي: 1 أكتوبر 2021
أكثر من 200000 عنوان
وضع الأطفال (بيئة آمنة للأطفال)
تنزيل الكتب للوصول إليها دون الاتصال بالإنترنت
الإلغاء في أي وقت
قصص لكل المناسبات.
$9.99 /شهر
1 حساب
استماع بلا حدود
إلغاء في أي وقت
قصص لكل المناسبات.
$83.88 /سنة
1 حساب
استماع بلا حدود
إلغاء في أي وقت
قصص لكل المناسبات.
$53.64 /6 أشهر
1 حساب
استماع بلا حدود
إلغاء في أي وقت
عربي
الإمارات العربية المتحدة
