Step into an infinite world of stories
Crime & Suspense
વાસંતી,જીવનપંથના પ્રવાસે સાવ એકલી જ નીકળી પડેલી એક ઉચ્ચ ચરિત્ર ધરાવતી યુવતિ પણ જીવન એને એવા એક હલકા ચારિત્ર્યના પુરુષ સાથે જોડી દે છે કે જે એના માર્ગમાં કાંટા જ કાંટા પાથરી છે. એ સ્ર્રીનું સત એને એવા દુર્ગમ પરિણામોમાંથી બચાવી લેતાં પહેલાં એને અનેક જીવન સંગ્રામમાં સંડોવી દે છે એ જે સાંભળીને કોઇ પણ થથરી ઉઠે, ગુજરાતી ભાષાની એક ઉત્તમ નવલકથા ‘કુંતી’થી સફળતાના અનેક શિખરો સર કરનારા સાહિત્યકાર રજનીકુમાર પંડ્યાની માણનારાને સતત ઝકડી રાખતી એવી જ બીજી એક નવલકથા ‘એકલપંખી ‘ માણો હવે Storytel દ્વારા ઓડીયોબુક રૂપે .
© 2022 Storyside IN (Audiobook): 9789355444004
Translators: Rajnikumar Pandya
Release date
Audiobook: March 1, 2022
Listen and read without limits
800 000+ stories in 40 languages
Kids Mode (child-safe environment)
Cancel anytime
Listen and read as much as you want
1 account
Unlimited Access
Offline Mode
Kids Mode
Cancel anytime
English
International