જુનવાણી અને સાવ પરંપરાગત નવલિકા અને આધુનિક નવલિકા વચ્ચે બે પેઢીનું અંતર છે પણ આધુનિક નવલિકાઓ છતા સમજવી અઘરી નહિં તેવી ભાષામાં માણસના મનોભાવોને બહુ કલાત્મક રીતે છતાં સરળ બાનીમાં વ્યક્ત કરી શકે છે.ગુજરાતી ભાષાના એક વરિષ્ઠ અને અનેક અનેક માનસન્માનો જેમને મળ્યાં છે તેવા વાર્તાકાર રજનીકુમાર પંડ્યા આવી ઉત્તમ નમૂના રૂપ એવી વીસ વાર્તાઓનો ગજરો લઇને આવ્યા છે. મૂળ ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પુસ્તકરૂપે પ્રકાશિત એવા સંગ્રહ ‘ અહા ! કેટલી સુંદર ! હવે આપની પાસે Storytel ના માધ્યમથી રજુ થઇ રહી છે.
© 2022 Storyside IN (Audiobook): 9789355443922
Penerjemah: Rajnikumar Pandya
Tanggal rilis
Audiobook: 1 Maret 2022
Lebih dari 900.000 judul
Mode Anak (lingkungan aman untuk anak)
Unduh buku untuk akses offline
Batalkan kapan saja
Bagi yang ingin mendengarkan dan membaca tanpa batas.
Rp39000 /bulan
Akses bulanan tanpa batas
Batalkan kapan saja
Judul dalam bahasa Inggris dan Indonesia
Bagi yang ingin mendengarkan dan membaca tanpa batas
Rp189000 /6 bulan
Akses bulanan tanpa batas
Batalkan kapan saja
Judul dalam bahasa Inggris dan Indonesia
Bagi yang hanya ingin mendengarkan dan membaca dalam bahasa lokal.
Rp19900 /bulan
Akses tidak terbatas
Batalkan kapan saja
Judul dalam bahasa Indonesia
Bagi yang hanya ingin mendengarkan dan membaca dalam bahasa lokal.
Rp89000 /6 bulan
Akses tidak terbatas
Batalkan kapan saja
Judul dalam bahasa Indonesia