Personal Development
જીવનમાં પ્રત્યેક વ્યક્તિ કોઈને કોઈ ચિંતાથી ગ્રસ્ત છે. ચિંતા કેટલાય પ્રકારની હોય છે. જીવન છે તો ચિંતા છે. પ્રત્યેક ચિંતાનું કોઈને કોઈ સમાધાન પણ અવશ્ય હોય છે, પરંતુ આપણે પોતાની સમસ્યાઓમાં એટલા ઘેરાયેલા રહીએ છીએ કે, ચિંતા કરી-કરીને પરેશાન થતાં રહીએ છીએ. ચિંતાની સાથે વધારે ખરાબ વાત એ છે કે, એ આપણી એકાગ્રતાની શક્તિને સમાપ્ત કરી દે છે અને સ્વસ્થ માણસને પણ બીમાર બનાવી શકે છે.ડૉ. ઍલેક્સિસ કેરેલે કહ્યું હતું - 'જે ચિંતાથી લડવાનું નથી જાણતા, તે જવાનીમાં જ મરી જાય છે.' જો તમે ચિંતારૃપી કેન્સરથી બચવા ઇચ્છો છો, તો આ પુસ્તકને અવશ્ય વાંચો. આ પુસ્તકમાંચિંતાની સમસ્યાઓનું વિશ્લેષણ કેવી રીતે કરશો અને એ સમસ્યાઓનું કેવી રીતે નિરાકણ કરશો, એના વ્યાવહારિક જવાબ આપવામાં આવ્યા છે. એના પર અમલ કરીને તમે નાફક્ત પોતાની ચિંતા પર વિજય મેળવી શકો છો, બલ્કે ખુશ તેમજ સ્વસ્થ રહીને શાંતિપૂર્વક પોતાનું જીવન પણ જીવી શકો છો. આ પુસ્તકને વાંચો અને ચિંતા પર વિજય પ્રાપ્ત કરીને સુખથી જીવવાનો મૂળમંત્ર જાણો.
© 2022 Storyside IN (Audiobook): 9789354836411
Release date
Audiobook: 1 February 2022