Joker Mermehul
Step into an infinite world of stories
Crime
પ્રખ્યાત લેખક નિરંજન મહેતાની આ વાર્તાઓ લોકપ્રિય માસિક નવનીત સમર્પણ, કુમાર, અભિયાન, જન્મભૂમિ અને મુંબઈ સમાચાર જેવા દૈનિકોમાં પ્રગટ થઈ છે. આ સંગ્રહમાં તેમની ચૂંટેલી 25 વાર્તાઓ છે. સંબંધો વિષે, ગુનાખોરી વિષે, સ્નેહ, પ્રેમ, વિશ્વાસઘાત વિષેની સંવેદનશીલ વાર્તાઓ વાચકોને જકડી રાખશે. શ્રોતાઓની જાણ માટે નિરંજન મહેતાના બીજા વાર્તાસંગ્રહ ‘સ્નેહ સંબંધ'ને સાહિત્ય એકેડેમી તરફથી શ્રેષ્ઠ વાર્તાસંગ્રહનો પુરસ્કાર મળી ચૂક્યો છે.
© 2022 Storyside IN (Audiobook): 9789355440525
Release date
Audiobook: 1 February 2022
English
India