Listen and read

Step into an infinite world of stories

  • Listen and read as much as you want
  • Over 400 000+ titles
  • Bestsellers in 10+ Indian languages
  • Exclusive titles + Storytel Originals
  • Easy to cancel anytime
Subscribe now
Details page - Device banner - 894x1036

અમાન્ડાનું સપનું Amanda’s Dream

Series

16 of 3

Language
Gujarati
Format
Category

Children

બાળકોની આ પુસ્તિકામાં, તમે અમાન્ડાને મળશો, જે એક નાની છોકરી છે જેને સખત મહેનત અને તેના સપનાને સાકાર કરવા વિશે ઘણું બધું શીખવાનું છે. અમાન્ડાની અદ્ભુત યાત્રામાં જોડાઓ અને શીખો કે તમારું લક્ષ્ય કેવી રીતે શોધવું અને તેને કેવી રીતે સાકાર કરવું. તમે જોશો કે તે પડકારોનો સામનો કરે છે પરંતુ તેના લક્ષ્યને પ્રાપ્ત કરવાના માર્ગ પર ક્યારેય હાર નથી માનતી. "અમાન્ડાનું સપનું" એ બાળકો અને તેમના મમ્મી-પપ્પા માટે એક પ્રેરક પુસ્તિકા છે. ટૂંકી પ્રેરક વાર્તાઓના સંગ્રહમાં આ પહેલું પુસ્તક છે જે તમારા બાળકોને સુખી, પરિપૂર્ણ અને સફળ જીવન પ્રાપ્ત કરવા માટે કૌશલ્ય અને સિદ્ધાંતો વિકસાવવામાં મદદ કરી શકે છે.

Gujarati English Bilingual children's book. Perfect for kids learning English or Gujarati as their second language.

In this children's book, you will meet Amanda, a young girl who has a lot to learn about hard work and how to make her dreams a reality. Join Amanda on her wonderful journey, and learn with her how to find your goal and make it come true. You will watch her face challenges but never give up along her path to achieving her goal. "Amanda's Dream" is a motivational book for children and their parents. This is the first book in a collection of short motivational stories that can help your children develop the skills and principles to achieve a happy, fulfilling and successful life.

© 2025 KidKiddos Books (Ebook): 9781525988240

Release date

Ebook: 23 January 2025