Shvas Ni Ekalta Chandrakant Bakshi
Step into an infinite world of stories
એક પિતા નો પ્રેમ કેટલો અતૂટ હોય છે અને એમના માથે ની જિમ્મેદારી કયારેજ ઓછી નથી થતી, એવાજ એક પિતા ની વારતા જે પોતાની દીકરી ના પ્રેમી ને પરખ વા માટે કાયા પ્રયોગો કરે છે, એનું આ વારતા માં વરણન છે
Release date
Audiobook: 18 October 2021
English
India