Step into an infinite world of stories
ગુજરાતી ભાષાની અભૂતપૂર્વ નવલકથા એટલે નોર્થપોલ. વર્ષ ૨૦૧૬માં પ્રકાશિત થયેલી અને માત્ર બે જ વર્ષમાં ૪૦૦૦થી પણ વધુ નકલ વેચાયેલી આ નવલકથા એક એવા એન્જીનીયરીંગ ભણતા યુવાન પર છે જેને પોતાનું ગમતું કામ કરવું છે, પરંતુ ખબર નથી. જીંદગીને નીચોવીને જીવવી છે પરંતુ ખબર નથી કે કેમ? ગોપાલ પટેલ નામનો એ યુવાન પોતાની આત્મખોજ માટે ગાંડો થાય છે. એના જીવનમાં એવી ઘટનાઓ થાય છે, એવા પાત્રો આવે છે કે નવલકથાને અંતે વાચક મૂંગો થઇ જાય છે. આ એ નવલકથા છે જેણે ગુજરાતી યુવાવર્ગને ફરીથી ગુજરાતી નવલકથાઓ વાંચતો કર્યો છે. આ નવલકથાના એક-એક પાત્રો વાંચકોના મનમાં અમર બન્યા છે. કેટલાયે વાંચકોના જીવન સુધાર્યા છે. કેટલાયે લોકોને દિશા મળી છે. આ વાર્તા એમને પોતાની વાર્તા લાગી છે. પોતાના પ્રિયજનોને ગીફ્ટમાં આપવા માટેની સર્વશ્રેષ્ઠ કૃતિ એટલે નોર્થપોલ. આ પુસ્તક શીખવે છે કે જીંદગી કેમ જીવવી? કેવો મિજાજ અને રોમાંચ હોવો જોઈએ આ નાનકડી જીંદગીને જીવવામાં? ગોપાલ પટેલની આ અદ્ભુત સફર વાંચવી જ રહી. This Novel is the second Novel of author Jitesh Donga. First novel Vishwamanav is bestseller Gujarati Language Novel.
© 2021 Storyside IN (Audiobook): 9789354340215
Release date
Audiobook: 8 October 2021

Overall rating based on 53 ratings
Heartwarming
Inspiring
Mind-blowing
Download the app to join the conversation and add reviews.
Showing 10 of 53
Kd
15 Oct 2021
Mesmerizing experience to hear this wonderful novel. વાહ, અદ્ભુત! જેટલી શાનદાર વાર્તા એટલી જ શાનદાર રજૂઆત. નોર્થપોલ એ મારા જેવા દરેક કૉલેજ સ્ટુડન્ટે વાંચવી જ જોઈએ. હું ઘણી જગ્યાએ મારી જર્નીને વાર્તામાં કનેક્ટ કરી રહ્યો છું. આ વાર્તા વાસ્તવમાં જીવાતી હોય એવો અહેસાસ કરાવે છે. અને ઓડિયો બુકે મને વાર્તામાં જકડી રાખી થોડા જ સમયમાં આખી નવલકથા પૂરી કરાવી આપી. Wonderful experience! મયુર ચૌહાણ માટે તો એક જ શબ્દ છે "આફરીન". વિજય બુનનું પાત્ર પણ કાબિલે દાદ ભજવાયું છે. વાર્તાનું નરેશન પણ વાર્તાના ફળોમાં જકડી રાખે છે, ક્યાંક પણ બોર નથી થવા દેતું. આ ઓડિયો બુકનું જમા પાસુ એનું ડાયરેક્શન છે.મ્યુઝિકે એક સેકન્ડ માટે પણ મને વાર્તાના ફ્લોમાંથી હટવા નથી દીધો. Overall it is a mesmerizing experience. Thank you Jitesh Donga, storytel and whole team. Keep it up.ભવિષ્યમાં પણ આવી રસપ્રદ ઓડિયો બુક લાવતા રહો એવી શુભેચ્છા.
Karan
1 Oct 2022
It's the best Novel ever I've heard in my lifeAuthor has completely touched my heartI've cried, laughed, confused, motivated at the same time !!I found Gopal inside me, yes I felt itEssence is "Life is Happiness, acceptance and doing things which our heart tells us, actually it's everythingTruely and Completely worth it,Thank you so much Jitesh Donga Bhai and have a gr8 life ahead brother
Arpit
6 Jul 2022
story khub saras chhe prantu todi lambi chhe amuk bin jruri lagyu aevu lagyu k story ne lambi krva add kryu hoy am a sivay feelings na lidhe story potani sathe bandhi ne rakhe chhe.Audio :- amuk jgya a overacting type nu laage chhe.- (spoiler) sharuvat ma child nu voice acting better kri sakati hati. (pachi thi voice acting sari chhe.)- Music sari rite arrange krelu chhe, j tmne a moment ne feel karavide chhe.
Raj
15 Dec 2022
Bov j saras chhee. I loved 😍 it
Jhanvi
21 Jan 2022
I have no words to describe for this book. This book was so inspiring nd heart touching .
Raj
28 Jun 2023
Mira & Gopal... Life is beautiful.. they lived all my fantasies... thanks to author.. really love it...Fav Dialog:" paisa ganu badhu chhe, parantu paisa badhuj nathi..."
Vivek
16 May 2023
Good listening experience with sound that drags us in the moment 😀
Ajay
26 Sept 2023
Excellent book.
Hunaid
4 Dec 2021
Excellent book...bit sad towards the end but worth the time...
Maulik
7 Jan 2022
No doubt one of best novel i have heard. made me cry like child so much relatable to me. Just ending was unexpected either everything perfect
English
India