Listen and read

Step into an infinite world of stories

  • Listen and read as much as you want
  • Over 400 000+ titles
  • Bestsellers in 10+ Indian languages
  • Exclusive titles + Storytel Originals
  • Easy to cancel anytime
Subscribe now
Details page - Device banner - 894x1036
6 Ratings

3.3

Duration
2H
Language
Gujarati
Format
Category

Fiction

આ વાર્તા જાગૃતિ દીપકભાઈ મહેતા એટલે કે જગ્ગુની છે. અમદાવાદમાં જન્મેલી જગ્ગુ અમેરિકામાં મોટી થઈ છે, જે MBBS કરી રહી છે. જગ્ગુ ડોક્ટર બની જાય એ માટે એની મોમે જગ્ગુના અંબાજી ચાલતા જવાની બાધા રાખી છે!!

જો કે ફોરેનમાં ઉછરેલી જગ્ગુ બધા જેવી માન્યતામાં માનતી નથી. મોમને માન આપે છે, પણ એમની સાથે સહમત નથી. વળી અમદાવાદમાં રાહ જોઈ રહેલો, એનો બાળપણનો દોસ્તાર મનિયો, જેની ફીલિંગથી જગ્ગુ હજી અજાણ છે. બીજી બાજુ જગ્ગુને સમજાતું નથી કે એના અમેરિકન બોયફ્રેન્ડવાળી વાત એની મોમને કેવી રીતે કહેશે?

તો શું જગ્ગુ પાસ થઈ જશે? પાસ થઈ જશે તો મોમ માટે બાધા પૂરી કરવા ચાલતા અંબાજી જશે? શું મનિયો એના બોયફ્રેન્ડની વાત સહન કરી શક્શે? આ બધા સવાલોના જવાબ જાણવા હોય તો ચાની ચૂસકી લેતા જાઓ અને આ સફરને માણતા જાઓ.

Credits: Narrator : Jhinal Belani Jaggu: Archana Desai Maniyo : Tatsat Munshi Mother : Kalpna Gagdekar Palli Masi : Chhaya Vora Father: Ragi Jani

© 2022 Storyside IN (Audiobook): 9789356044968

Release date

Audiobook: 29 April 2022

Others also enjoyed ...