Listen and read

Step into an infinite world of stories

  • Listen and read as much as you want
  • Over 400 000+ titles
  • Bestsellers in 10+ Indian languages
  • Exclusive titles + Storytel Originals
  • Easy to cancel anytime
Subscribe now
Details page - Device banner - 894x1036

Safaltana Achook Mantra

1 Ratings

4

Duration
5H 35min
Language
Gujarati
Format
Category

Religion & Spirituality

સામાન્ય સ્કૂલ શિક્ષકથી એક રાજ્યના મુખ્યમંત્રી પદ સુધી પહોંચનારા કવિ-સાહિત્યકાર ડૉ. રમેશ પોખરિયાલ 'નિશંક'ની ઉપલબ્ધિઓ અને સફળતાઓની જેમ જ તેમના નૈતિક આદર્શ પણ બહુ પ્રેરણાદાયક છે તથા કોઈના પણ મનમાં આશા અને આત્મવિશ્વાસનો સંચાર કરી શકે છે. સફળતાના અચૂક મંત્ર ડૉ. નિશંકના સાક્ષાત્ અનુભવ જીવન સિદ્ધાંતોનું બહુ જ સરળ અને સમજી શકાય તેવી શૈલીમાં રજૂઆત છે. આ પુસ્તકને વાંચીને તમે ફકત તમારા ગુણોનો જ વિકાસ નથી કરી શકતા બલ્કે તમારી સફળતાના માર્ગમાં વિઘ્નરૃપ કારણોને ઓળખીને પોતાના જીવનનો પ્રબંધ વધુ દક્ષતાપૂર્વક પણ કરી શકો છો. આ પુસ્તક દ્વારા તમે અનેક વાતો શીખી શકશો : જેમ કે, તમારા ગુણોનો વિકાસ, સમય સૂચકતા, હંમેશાં આનંદિત રહેતાં, સકારાત્મક વિચાર, તણાવ, પ્રબંધ, સંઘર્ષોમાં વિજય, આત્મવિશ્વાસમાં વૃદ્ધિ, વ્યક્તિત્વ વિકાસ, પ્રેરણાદાયી વ્યક્તિત્વના ગુણ, સમય સૂચકતા, સંશયથી મુક્તિ, સ્વ-અનુશાસન, સાહસમાં વૃદ્ધિ અને ભાગ્યવાદથી મુક્તિ વગેરે. વ્યક્તિત્વ વિકાસ તથા 'સેલ્ફ હેલ્પ' વિષયો પર અત્યાર સુધી લખાયેલી અનેક પુસ્તકોમાં આ એક ઉત્તમ પુસ્તક છે.

© 2021 Storyside IN (Audiobook): 9789355440594

Release date

Audiobook: 17 December 2021

Others also enjoyed ...

  1. The Power of Your Subconscious Mind Dr. Joseph Murphy
  2. Gusso Gayab Thai Shake? Tej Saheb
  3. Safal Jeevan Na 201 Dnyaan Sutra Dr. Sunil Jogi
  4. Satya Ej Ishvar Chhe Mahatma Gandhi
  5. Secrets Of Super Success Subhash Lakhotia
  6. Safalta Melavvani 8 Shaktiyo Shishir Shrivastav
  7. Complete Personality Development Course Surya Sinha
  8. Gita Bodh Mahatma Gandhi
  9. Lok Vyavhar Dale Carnegie
  10. Management Guru Narendra Modi Himanshu Shekhar
  11. The Subtle Art Of Not Giving A F*ck (Gujarati) Mark Manson
  12. Vishvamanav Jitesh Donga
  13. Man Ne Jeeto Melvo Jeet Surya Sinha
  14. Mann Ni Olakh Tej Saheb
  15. Motu Vicharo Mota Bano Tarun Engineer
  16. Power Thinking Dr. Ujjawal Patni
  17. Dilni Vaat Kone Kahiye Ane Kevi Rite Subhash Lakhotia
  18. Sapna Je Suva Naa De Dr. Ramesh Pokhriyal 'Nishank'
  19. Vicharo Ni Samruddhi Tej Saheb
  20. The Archer | Dhanurdhar Paulo Coelho
  21. Sanskruti Samjhe Aur Apnaye, Gujarati (સંસ્કૃતિ સમજો અને અપનાવો) Ruchira Modak
  22. Shyam Ekvar Aavone Aangane Dinkar Joshi
  23. The Raambai Jitesh Donga
  24. Jay Ho Jay Vasavada
  25. Yuva Shakti Aur Chitta, Gujarati (યુવાશક્તિ અને ચિત્ત): સદ્‌ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા યુવા વર્ષ દરમિયાન સાધકો માટે લખાયેલા સંદેશાઓનું સંકલન Shivkrupanandji Swami
  26. Messages from Gurutattva, Gujarati (ગુરુતત્ત્વના સંદેશ): સદ્‌ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા પંદરમા ૪૫ દિવસીય ગહન ધ્યાન અનુષ્ઠાન-૨૦૨૧ (૨૫ જાન્યુઆરી થી ૧૧ માર્ચ ૨૦૨૧) દરમિયાન સાધકો માટે લખાયેલા સંદેશાઓ Shivkrupanand Swami
  27. The Complete Yoga (Gujarati), સમગ્ર યોગ: યોગના સમગ્ર સ્વરૂપનો પરિચય કરાવતી લેખમાળા Shivkrupanand Swami
  28. Positive Thinking - Safalta Nu Sutra Joginder Singh
  29. Expiry Date Dr Nimitt Oza
  30. Amor Mio Dr Nimitt Oza