Listen and read

Step into an infinite world of stories

  • Listen and read as much as you want
  • Over 400 000+ titles
  • Bestsellers in 10+ Indian languages
  • Exclusive titles + Storytel Originals
  • Easy to cancel anytime
Subscribe now
Details page - Device banner - 894x1036

Messages from Gurutattva, Gujarati (ગુરુતત્ત્વના સંદેશ): સદ્‌ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા પંદરમા ૪૫ દિવસીય ગહન ધ્યાન અનુષ્ઠાન-૨૦૨૧ (૨૫ જાન્યુઆરી થી ૧૧ માર્ચ ૨૦૨૧) દરમિયાન સાધકો માટે લખાયેલા સંદેશાઓ

1 Ratings

5

Duration
4H 4min
Language
Gujarati
Format
Category

Religion & Spirituality

મનુષ્યના જીવનનું સૌથી મોટું સમાધાન છે, પરમાત્માને પામવા; પરમાત્મા - એ વિશ્વચેતનાશક્તિ જે કાલે પણ હતી, આજે પણ છે અને કાલે પણ રહેશે! પરમાત્માને પામવાનો એક નિશ્ચિત માર્ગ છે - ગુરુતત્ત્વ સાથે જોડાવું અને ગુરુતત્ત્વ સાથે જોડાવાનો સરળ માર્ગ છે - વર્તમાન સમયના એ માધ્યમને પ્રાર્થના કરવી જેના શરીરના માધ્યમથી ગુરુતત્ત્વ અવિરત પ્રવાહિત થતું રહે છે.

તારીખ ૨૫ જાન્યુઆરી થી ૧૧ માર્ચ, ૨૦૨૧ દરમિયાન પરમ પૂજ્ય શ્રી શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા ૧૫મું ગહન ધ્યાન અનુષ્ઠાન સંપન્ન થયું. ગયા વર્ષની પરિસ્થિતિઓએ આપણને સૂક્ષ્મ ચેતનાશક્તિ સાથે જોડાઈને અંતર્મુખી થતા શિખવાડ્યું અને આ જ અભ્યાસને પ્રશસ્ત કરતા ગુરુતત્ત્વ સાથે જોડાવાનો આ ગહન ધ્યાન અનુષ્ઠાન એક શ્રેષ્ઠ અવસર રહ્યો.

‘ગુરુતત્ત્વના સંદેશ’, આ પુસ્તિકા પૂજ્ય સ્વામીજી દ્વારા આ અનુષ્ઠાન દરમિયાન આપવામાં આવેલા સંદેશાઓનું સંકલન છે જેમાં તેમણે પ્રત્યેક સાધકને નિજી માર્ગદર્શન કરીને તેમને આધ્યાત્મિક માર્ગ પર દિશાસૂચન છે. આ સંદેશાઓ દ્વારા પૂજ્ય સ્વામીજીએ ન કેવળ ગુરુતત્ત્વને વ્યાખ્યાંકિત કર્યું છે, પરંતુ ગુરુતત્ત્વ સાથે સમરસતા સ્થાપિત કરીને મોક્ષની સ્થિતિ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય એ પણ વિસ્તૃતરૂપે સમજાવ્યું છે.

વાચકો પણ, આ પુસ્તિકામાં આપવામાં આવેલા સંદેશાઓ દ્વારા લાભાન્વિત થઈને પોતાના જન્મના ઉદ્દેશ્યને પ્રાપ્ત કરવાના માર્ગે અગ્રેસર થઈ શકે, એ જ શુદ્ધ પ્રાર્થના છે.

© 2022 Babaswami Printing & Multimedia Pvt Ltd (Audiobook): 9781662298110

Release date

Audiobook: 8 February 2022

Others also enjoyed ...

  1. Shikshan Oshoni Drishtie Swami Anand Vairagya
  2. Shyam Ekvar Aavone Aangane Dinkar Joshi
  3. Sanskruti Samjhe Aur Apnaye, Gujarati (સંસ્કૃતિ સમજો અને અપનાવો) Ruchira Modak
  4. Jain Dharam Saar Tej Saheb
  5. Think Like A Monk | Sanyasi Ni Jem Vicharo Jay Shetty
  6. Yuva Shakti Aur Chitta, Gujarati (યુવાશક્તિ અને ચિત્ત): સદ્‌ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા યુવા વર્ષ દરમિયાન સાધકો માટે લખાયેલા સંદેશાઓનું સંકલન Shivkrupanandji Swami
  7. Mahajati Gujarati Chandrakant Bakshi
  8. Mahamaatya Chanakya Dhumketu
  9. Drishti No Ughaad Tej Saheb
  10. Safalta Melavvani 8 Shaktiyo Shishir Shrivastav
  11. Ganga Ka Awataran, Gujarati (ગંગાનું અવતરણ): સદ્‌ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા પાંચમા ૪૫ દિવસીય ગહન ધ્યાન અનુષ્ઠાન - ૨૦૧૧ (૧૬ જાન્યુઆરી થી ૦૨ માર્ચ ૨૦૧૧) દરમિયાન સાધકો માટે લખાયેલા સંદેશાઓ Shivkrupanand Swami
  12. The Power of Your Subconscious Mind Dr. Joseph Murphy
  13. Ram - Ishvaku Na Vansh Amish Tripathi
  14. Amor Mio Dr Nimitt Oza
  15. Jay Ho Jay Vasavada
  16. Gusso Gayab Thai Shake? Tej Saheb
  17. Shwasni Serendipity Dr Nimitt Oza
  18. Dharma (Gujarati) Amish Tripathi
  19. Ayodhyano Ravan Ane Lanka na Ram Dinkar Joshi
  20. Prashnpradeshni pele par Dinkar Joshi
  21. Satya Ej Ishvar Chhe Mahatma Gandhi
  22. Suheldev Amish Tripathi
  23. Gita Bodh Mahatma Gandhi
  24. The Archer | Dhanurdhar Paulo Coelho
  25. Mansai Na Diva Jhaverchand Meghani
  26. The Subtle Art Of Not Giving A F*ck (Gujarati) Mark Manson
  27. Premchand Ni Shreshta Vaartao Munshi Premchand
  28. Saurashtra Ni Rasdhar - Vol. 1 Jhaverchand Meghani
  29. Vishvamanav Jitesh Donga
  30. Mummy Pappa Jay Vasavada