Step into an infinite world of stories
4
Personal Development
● સપના એ જુઓ, જે તમને સુવા ના દે ● સમસ્યાઓથી લડવું અને એમનાથી જીતવાનું શીખો ● સૂરજની જેમ ચમકવું છે, તો સૂરજની જેમ બળવું પણ પડશે ● સફળ થવા માટે વાંચો અસફળતાની વાર્તાઓ ● લક્ષ્ય પ્રતિ સમર્પિત અને નિષ્ઠાવાન રહો ● પરિશ્રમ જ સફળતાનો એકમાત્ર રસ્તો ● પોતાની આંતરિક શક્તિને ઓળખો ● મુશ્કેલીઓ આપણી મદદ કરે છે
સફળતા અને અસફળતા જીવનના બે પાસા છે. પોતાની આત્મશક્તિ અને દૃઢ નિશ્ચયથી તમે દરેક બાધાને પાર કરતાં-કરતાં સફળતાની સીડીઓ ચઢી શકો છો, બસ જરૃર છે પોતાની આત્મશક્તિને ઓળખવાની, ખુદથી સાક્ષાત્કાર કરવાની. આ જ આત્મશક્તિ જે તમારી અંદર છે, તમને દરેક બાધાને પાર કરવાની ક્ષમતા આપે છે. અસફળતા પણ સફળતાના માર્ગમાં એક સીડી છે, એ તમને સફળતા માટે પ્રેરિત કરે છે અને બાધાઓ આગળ વધવાની હિંમત આપે છે. તમારી પાસે દરેક પરિસ્થિતિઓથી મુકાબલો કરવાની ઇચ્છા શક્તિ હોવી જોઈએ, પછી તો તમે પોતાના દરેક સપનાને પૂરાં કરી શકો છો.
© 2022 Storyside IN (Audiobook): 9789355440600
Release date
Audiobook: 1 February 2022
English
India