Step into an infinite world of stories
5
Religion & Spirituality
આજનો મનુષ્યસમાજ નવયુગ તરફ આગળ વધી રહ્યો છે - એક એવો યુગ જેમાં મનુષ્યની શક્તિ, સમૃદ્ધિ, વિકાસ, સુખ, સંપન્નતા, સર્વાંગીણ ઉન્નતિ, આધ્યાત્મિક સ્થિતિ, આ બધાંનું નિર્ધારણ માત્ર ને માત્ર ચિત્તશક્તિથી જ થશે. આજની તથા આવનારી યુવાપેઢીઓએ તેમનું ચિત્ત એવું શક્તિશાળી, પવિત્ર બનાવવું પડશે. આ પેઢીઓ ધ્યાનસાધના દ્વારા ગુરુઓને આ ધરતી પર આમંત્રિત કરશે, તેમનાં માતા-પિતા બનશે તથા એક નવયુગનું નિર્માણ કરશે. આવનારી આ જ પેઢીઓ માનવતાનું અસ્તિત્વ જાળવી રાખશે. આ કાર્ય માટે યુવા તથા બાળકોને સશક્ત ચિત્તવાળા બનાવવા હેતુ માર્ગદર્શન કરવા માટે પૂજ્ય ગુરુદેવે કેટલાક સંદેશાઓ લખ્યા છે. આ પુસ્તિકા એ જ સંદેશાઓનું સંકલન છે.
© 2020 Babaswami Printing & Multimedia Pvt Ltd (Audiobook): 9781664969438
Release date
Audiobook: 8 November 2020
English
India