Avtaar
- Authors
- Narrators
- Publisher
રજનીકુમાર પંડ્યાની નવલકથા ‘અવતાર’ એક બનાવટી રાજકુમાર અને તેણે પોતાની આસપાસ રચેલી ભેદભરમની સૃષ્ટિની દિલધડક કથા છે. 1997માં મશહુર અભિનેતા અને નાટ્યનિર્માતા અરવિંદ જોશી દ્વારા તેના હકો મેળવીને મુંબઇમાં પૂર્ણ સમયનું નાટક ‘આયના તૂટે તો બને આભલાં’નું સફળ નિર્માણ કરવામાં આવેલું. એ પછી મે 2012માં મુબઇના મશહૂર ફિલ્મ નિર્માતા સિધ્ધાર્થ જૈન દ્વારા તેમની હિંદી ફિલ્મ નિર્માણસંસ્થા IMPl/iRocks/Irock દ્વારા હિંદી ફિલ્મ માટેના હકો ખરીદવામાં આવેલા. કોઇ કારણવશાત તેઓ 7 વર્ષની મુદતમાં ફિલ્મનિર્માણ ન કરી શકતાં તેના તમામ હકો રજનીકુમાર પંડ્યા પાસે મે, 2019 થી પરત આવી ગયા છે. થ્રીલર પ્રકારની આ નવલકથાનું કેન્દ્રીય પાત્ર પ્રિન્સ અમરજિત છે, જે અસલમાં એક અભિનેતા બનવા માંગતો હતો. બનાવટી પ્રિન્સ તરીકે પોતે જ ઉભી કરેલી સૃષ્ટિમાં તે જાતભાતના ખેલ રચે છે અને લોકોને છેતરે છે. સોનલ નામની યુવતી તેના પ્રેમમાં પડે છે, અને ઘટનાઓના આટાપાટા એવા રચાય છે કે આખરે પ્રિન્સ સોનલ સમક્ષ પોતાનો ભેદ જાતે જ ખોલી દે છે. સોનાનું સ્મગલિંગ, બંધ બનવાને કારણે ડૂબાણમાં જવા આવેલું ગામ, એ ગામમાં ઉગતી અદ્ભુત ઉપચારક ઔષધિઓ, તેને લઈને ગામને કુનેહપૂર્વક બચાવવાના પ્રયાસો, પૂર્વાશ્રમના પ્રેમસંબંધ વગેરે પેટાકથાઓ મૂળ કથાના રોમાંચમાં ઉમેરો કરે છે. બનાવટી રાજકુમારના એક તદ્દન સાચા પાત્રના કથાબીજમાંથી વિકસાવેલી આ કથા અનેક ઘટનાઓના ઉતારચડાવમા પસાર થતી છેક અંત સુધી વાચકને જકડી રાખે છે.
© 2021 Storyside IN (Audiobook): 9789354348297
Release date
Audiobook: 10 June 2021
Others also enjoyed ...
- Fareb Rajnikumar Pandya
- Mayadarpan Mahesh Yagnik
- Ardh Asatya Praveen Pithadiya
- Khalel Rajnikumar Pandya
- Mukhya Mantri Part 1 Mahesh Yagnik
- Lili Durghatna Keshubhai Desai
- Sarfarosh Gunvantrai Acharya
- Thug Ramanlal Desai
- Romanchrekha Rajnikumar Pandya
- Mrugjal Geeta Manek
- Tamara Vina Geeta Manek
- Sohini Sanghar Gunvantrai Acharya
- Neelima Mrityu Paami Chhey Varsha Adalja
- Gaman Aagaman Mahesh Yagnik
- Jhanjhar Rajnikumar Pandya
- Mukhya Mantri Part 2 Mahesh Yagnik
- Kalpurush Dinkar Joshi
- Aha, Ketli Sundar Rajnikumar Pandya
- Ek Saja Aavi Pan Sagar Vaishnav
- Avaajno Aakar Varsha Adalja
- Pushpadaah Rajnikumar Pandya
- Divyachakshu Ramanlal Desai
- Crossroad Varsha Adalja
- Preet Kiye Sukh Hoy Jay Vasavada
- Trijo Kinaro Varsha Adalja
- Padgha Dubi Gaya Chandrakant Bakshi
- Premchand Ni Shreshta Vaartao Munshi Premchand
- White House Keshubhai Desai
- Ladies Hostel Keshubhai Desai
- Panch Ne Ek Panch Varsha Adalja
- Expiry Date Dr Nimitt Oza
- Khari Padelo Tahuko Varsha Adalja
- Pacchale Barane Pannalal Patel
- Vevishal Jhaverchand Meghani
- Raino Parvat Ramanbhai Neelkanth
- Kaal Bhairav Gunvantrai Acharya
- Ek Dagalu Aagal Vanlata Mehta
- Challenge Kanu Bhagdev
- Dariyapaar Gunvantrai Acharya
- Purnima Ramanlal Desai
- Mrutyunjay Bhag 1 - Karn Shivaji Sawant
- Shriman Yogi Ranjit Desai
- URAKKAPPISHACH: ഉറക്കപ്പിശാച് S P SARATH
- October Junction Divya Prakash Dubey
- Yugandhar Shivaji Sawant
- Chhava Prakaran 1 Shivaji Sawant
- Kanthamalacharitham Vishnu M C
- Gunahon ka Devta Dharmveer Bharti
- Harry Potter and the Philosopher's Stone J.K. Rowling
- Francis Itticora T D Ramakrishnan
- Ravan Raja Rakshsancha Sharad Tandale
- Ikigai: The Japanese Secret to a Long and Happy Life Francesc Miralles, Hector Garcia
- Bangarwadi Vyankatesh Madgulkar
- Lok Maze Sangati Sharad Pawar
- The Secret Rhonda Byrne
