Listen and read

Step into an infinite world of stories

  • Listen and read as much as you want
  • Over 400 000+ titles
  • Bestsellers in 10+ Indian languages
  • Exclusive titles + Storytel Originals
  • Easy to cancel anytime
Subscribe now
Details page - Device banner - 894x1036

Maternal Energy, Gujarati (માતૃશક્તિ): સદ્‌ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા તૃતીય ૪૫ દિવસીય ગહન ધ્યાન અનુષ્ઠાન ૯ જાન્યુઆરી, ૨૦૦૯ થી ૨૨ ફેબ્રુઆરી, ૨૦૦૯ દરમિયાન લખવામાં આવેલા સંદેશાઓ

Duration
59min
Language
Gujarati
Format
Category

Religion & Spirituality

૪૫ દિવસીય ગહન ધ્યાન અનુષ્ઠાન દરમિયાન પૂજ્ય ગુરુદેવ ધ્યાનની ઉચ્ચ અવસ્થામાં રહે છે અને બધા સાધકોનું સૂક્ષ્મરૂપથી અવલોકન કરતા રહે છે. સમાજમાં સ્ત્રીઓ પ્રત્યેની ઉપેક્ષાની ભાવનાને ધ્યાનમાં રાખીને, સ્ત્રીઓના સર્વાંગી વિકાસ તેમજ આધ્યાત્મિક ઉન્નતિ હેતુ પૂજ્ય સ્વામીજીએ પોતાના ૨૦૦૯ના ૪૫ દિવસીય ગહન ધ્યાન અનુષ્ઠાન દરમિયાન સ્ત્રીઓને ભીતરથી સશક્ત કરવાના હેતુથી સ્ત્રીઓને ધ્યાનના માધ્યમથી અંતર્મુખ થઈને સ્વયંને જાણવા હેતુ વિસ્તૃતરૂપમાં માર્ગદર્શન આપ્યું છે. એ સંદેશાઓનું સંકલન આ પુસ્તિકાના માધ્યમથી પ્રસ્તુત કરવામાં આવ્યું છે.

આ ગહન ધ્યાન અનુષ્ઠાન પૂજ્ય ગુરુદેવે ‘માતૃશક્તિ ની આરાધના’ના અનુષ્ઠાનના રૂપમાં ઘોષિત કર્યું તથા સમગ્ર સ્ત્રીશક્તિઓને આ અનુષ્ઠાનમાં સામેલ થવા માટે આવાહ્ન કર્યું. આશા છે, આ સંદેશાઓના માધ્યમથી અધિકમાં અધિક સ્ત્રીઓને માર્ગદર્શન મળશે અને તેઓ આનાથી અવશ્ય લાભાન્વિત થશે.

© 2021 Babaswami Printing & Multimedia Pvt Ltd (Audiobook): 9781664939073

Release date

Audiobook: 1 April 2021

Others also enjoyed ...

  1. Ganga Ka Awataran, Gujarati (ગંગાનું અવતરણ): સદ્‌ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા પાંચમા ૪૫ દિવસીય ગહન ધ્યાન અનુષ્ઠાન - ૨૦૧૧ (૧૬ જાન્યુઆરી થી ૦૨ માર્ચ ૨૦૧૧) દરમિયાન સાધકો માટે લખાયેલા સંદેશાઓ Shivkrupanand Swami
  2. The Complete Yoga (Gujarati), સમગ્ર યોગ: યોગના સમગ્ર સ્વરૂપનો પરિચય કરાવતી લેખમાળા Shivkrupanand Swami
  3. Messages from Gurutattva, Gujarati (ગુરુતત્ત્વના સંદેશ): સદ્‌ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા પંદરમા ૪૫ દિવસીય ગહન ધ્યાન અનુષ્ઠાન-૨૦૨૧ (૨૫ જાન્યુઆરી થી ૧૧ માર્ચ ૨૦૨૧) દરમિયાન સાધકો માટે લખાયેલા સંદેશાઓ Shivkrupanand Swami
  4. Yuva Shakti Aur Chitta, Gujarati (યુવાશક્તિ અને ચિત્ત): સદ્‌ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા યુવા વર્ષ દરમિયાન સાધકો માટે લખાયેલા સંદેશાઓનું સંકલન Shivkrupanandji Swami
  5. Dilni Vaat Kone Kahiye Ane Kevi Rite Subhash Lakhotia
  6. Chardhaam Yatra Geeta Manek
  7. Life Management (Gujarati), લાઇફ મૅનેજમૅન્ટ: સદ્ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા દશમ્ ૪૫ દિવસીય ગહન ધ્યાન અનુષ્ઠાન ૨૨ જાન્યુઆરીથી ૭ માર્ચ, ૨૦૧૬ દરમિયાન લખાયેલા સંદેશાઓ Shivkrupanandji Swami
  8. Sanskruti Samjhe Aur Apnaye, Gujarati (સંસ્કૃતિ સમજો અને અપનાવો) Ruchira Modak
  9. Shyam Ekvar Aavone Aangane Dinkar Joshi
  10. Mahajati Gujarati Chandrakant Bakshi