Yuva Shakti Aur Chitta, Gujarati (યુવાશક્તિ અને ચિત્ત): સદ્ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા યુવા વર્ષ દરમિયાન સાધકો માટે લખાયેલા સંદેશાઓનું સંકલન Shivkrupanandji Swami
Step into an infinite world of stories
5
Personal Development
‘યોગ’ હજારો વર્ષોથી ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ રહ્યું છે. પરંતુ આ લાંબા અંતરાલમાં યોગનો વિશાળ અર્થ ક્યાંક ખોવાઈ ગયો છે. આજે વિશ્વના મોટા ભાગના દેશોમાં અને આપણા દેશમાં પણ લોકો ‘યોગ’ ને વ્યાયામની એક પદ્ધતિના રૂપમાં જ જાણે છે.
યોગનું સમગ્ર સ્વરૂપ સમજાવવાના હેતુથી સ્વામીજીએ એક લેખમાળા લખી. એ જ લેખોનું સંકલન પુસ્તિકાના રૂપમાં પ્રસ્તુત છે. આશા છે આ પુસ્તિકા વાચકોનું ન કેવળ જ્ઞાનવર્ધન કરશે બલકે સ્વયંને જાણવામાં તથા આત્મોન્નતિના માર્ગ પર અગ્રેસર કરવામાં પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.
© 2020 Babaswami Printing & Multimedia Pvt Ltd (Audiobook): 9781664919396
Release date
Audiobook: 2 October 2020
English
India