Listen and read

Step into an infinite world of stories

  • Listen and read as much as you want
  • Over 400 000+ titles
  • Bestsellers in 10+ Indian languages
  • Exclusive titles + Storytel Originals
  • Easy to cancel anytime
Subscribe now
Details page - Device banner - 894x1036

Prakash No Padachhayo

3 Ratings

5

Duration
11H 5min
Language
Gujarati
Format
Category

Biographies

દિનકર જોશી ની લખેલી પુસ્તક પ્રકાશ નો પડછાયો નું ઓડિયો રૂપાંતર દર્શન જરીવાલા ની આવાઝ માં ગુજરાતી નવલકથા ક્ષેત્રે જીવનકથનાત્મક નવલકથાઓની આગવી જ કેડી કંડારનારી આ નવલકથા ગાંધીજીના જ્યેષ્ઠ પુત્ર હરિલાલના જીવન ઉપર આધારિત છે. ગાંધીજીના પારિવારિક જીવનમાં પિતા પુત્ર વચ્ચેનો માનસિક સંઘર્ષ એમની કરુણાંતિકા હતી. આ કરુણાંતિકામાં કસ્તુરબાની વ્યથા સર્વથી અધિક હતી. ‘પ્રકાશનો પડછાયો ’ એક વિશ્વવંદ્ય પુરુષના પરિવારનું અજાણ્યું પાસું પહેલી જ વાર પ્રગટ કરે છે. આ નવલકથા 'સમકાલીન' , 'લોકસત્તા' તથા 'જનસત્તા‘ માં ધારાવાહિક રૂપે પ્રગટ થઈ હતી. એ ઉપરાંત એનો હિંદી અનુવાદ મુંબઈના હિંદી દૈનિક ‘જનસત્તા’ તથા લખનૌના હિંદી દૈનિક ‘જાગરણ’ માં ધારાવાહિક થયો હતો. ગુજરાતી ઉપરાંત આ પુસ્તક હિંદી, મરાઠી, તેલુગુ, તમિલ, બાંગલા, ઓરિયા, અંગ્રેજી તથા જર્મન ભાષામાં પ્રસિધ્ધ થઈ ચૂક્યું છે. તેમ જ આ પુસ્તક પરથી ગુજરાતી, હિંદી મરાઠી તથા અંગ્રેજીમાં નાટકો ભજવાયા છે. આ કથાનક પર આધારિત અંગ્રેજી તથા હિંદી ફિલ્મ ‘ગાંધી માય ફાધર’ બની છે.

© 2021 Storyside IN (Audiobook): 9789354343711

Release date

Audiobook: 8 June 2021

Others also enjoyed ...