Listen and read

Step into an infinite world of stories

  • Listen and read as much as you want
  • Over 400 000+ titles
  • Bestsellers in 10+ Indian languages
  • Exclusive titles + Storytel Originals
  • Easy to cancel anytime
Subscribe now
Details page - Device banner - 894x1036

Yuva Shakti Aur Chitta, Gujarati (યુવાશક્તિ અને ચિત્ત): સદ્‌ગુરુ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા યુવા વર્ષ દરમિયાન સાધકો માટે લખાયેલા સંદેશાઓનું સંકલન

1 Ratings

5

Duration
1H 23min
Language
Gujarati
Format
Category

Personal Development

આજનો મનુષ્યસમાજ નવયુગ તરફ આગળ વધી રહ્યો છે - એક એવો યુગ જેમાં મનુષ્યની શક્તિ, સમૃદ્ધિ, વિકાસ, સુખ, સંપન્નતા, સર્વાંગીણ ઉન્નતિ, આધ્યાત્મિક સ્થિતિ, આ બધાંનું નિર્ધારણ માત્ર ને માત્ર ચિત્તશક્તિથી જ થશે. આજની તથા આવનારી યુવાપેઢીઓએ તેમનું ચિત્ત એવું શક્તિશાળી, પવિત્ર બનાવવું પડશે. આ પેઢીઓ ધ્યાનસાધના દ્વારા ગુરુઓને આ ધરતી પર આમંત્રિત કરશે, તેમનાં માતા-પિતા બનશે તથા એક નવયુગનું નિર્માણ કરશે. આવનારી આ જ પેઢીઓ માનવતાનું અસ્તિત્વ જાળવી રાખશે. આ કાર્ય માટે યુવા તથા બાળકોને સશક્ત ચિત્તવાળા બનાવવા હેતુ માર્ગદર્શન કરવા માટે પૂજ્ય ગુરુદેવે કેટલાક સંદેશાઓ લખ્યા છે. આ પુસ્તિકા એ જ સંદેશાઓનું સંકલન છે.

© 2020 Babaswami Printing & Multimedia Pvt Ltd (Audiobook): 9781664969438

Release date

Audiobook: 8 November 2020

Others also enjoyed ...